Quiz 7

 

1.      ગોડલ ના સ્થાપક  કોણ હતા?

ü  ભાકુભાજી જાડેજા

 

2.      દાડીયાત્રા સમયે ગાધીજી ની ઉમર કેટલી હતી ?

ü  60

 

3.      બેક ઓફ બરોડા ની સ્થાપના ક્યારે થઈ હતી?

ü  1908

 

4.      ગુરૂ ના ઉપગ્રહો ની સંખ્યા કેટલી છે?

ü  63

 

5.      ગુરૂ ઉપગ્રહ નો સૌથી મોટો ઉપગ્રહ કયો છે?

ü  ગેનેમીક

 

6.      તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યા પેડ બેંક ખોલવામા

આવી છે?

ü  વડોદરા

 

7.      આંતરાસ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે

ü  21 ફેબ્રુઆરી

 

8.      મંત્રી મંડળ રાષ્ટ્રપતિ ને સલાહ તથા મદદ કરશે  કયા અનુચ્છેદમાં છે?

ü  74

 

 

9.      સૌપ્રથમ કુમાર સુવર્ણ ચંદ્રક પુરસ્કાર કયા સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો?

ü  હરિપ્રસાદ દેસાઈ

 

10.  વિશ્વ નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે?

ü  29 એપ્રિલ

 

11.  વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે?

ü  23 એપ્રિલ

 

12.  સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ ની કેટલી પ્રજાતિઓ નોધાઈ છે?

ü  15 લાખ

 

13.  જાહેર વહીવટ શબ્દમાં જાહેર શબ્દ કયી બાબતનો ઉલ્લેખ કરે છે?

·         દેશ,

ü  રાજય

·         જિલ્લા

·         ગામ

 

14.  નીચેનામાંથી કઈ જોડણી

સાચી                                     

ü  પરિસ્થિતિ

·         પરીસ્થિતિ

·         પરીસ્થિતી

·         પરીસ્થીતી

 

 

 

15.  રાજકોટ નજીક વહેતી આજી નદી કયા ગામ નજીકથી નીકળે છે ?                            

·         જસદણ

·         ગોંડલ

·         C.આટકોટ

ü  સરધાર

 

16.  સમુદ્ર ભણી ઊપડયા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો.

·         ભુતકાળ

·         ભવિષ્યકાળ

ü  વર્તમાનકાળ

·         આપેક એક પણ નહી

 

17.  સિંધુ સભ્યતાના મુખ્ય પાકો ક્યાં હતા ?

 

ü  ઘઉં અને જવ

·         ઘઉં અને મગ

·         ઘઉં અને મકાઈ

·         ઘઉં અને ડાંગર

 

18.  સૌરાષ્ટ્ર નો સોથી મોટો કયો લોક મેળો જાહેર થયો?

·         તરણેતર

ü  ગોરસ

·         પોરબંદર નો

 

19.  સંપૂર્ણ રીતે ભોજનને પચતા કેટલો સમય લાગે છે ?     

ü  .48 કલાક

·         36 કલાક

·         6 ક્લાક

·         12 ક્લાક

 

20.  રત્ના, હંસા, મસુરી,કિષ્ના શેની જાતો છે?

ü  ચોખા

·         બાજરી

·         મકાઈ

·         .બટાકા

 

 

21.  MICR અક્ષરમાં શેનો સમાવેશ થાય છે

·         4સ્પેશિયલ કેરેક્ટર

·         0-9 નંબર

ü  A&B

·         એક પણ નહિ

 

 

22.  સવૅસામાન્ય ઈનપુટ ડિવાઇસ કયી છે

·         માઉસ

·         સ્કેનર,

ü  કીબોડૅ

·         પિન્ટર

 

23.  માનવ અધિકાર ના રક્ષણ માટે યુનેસ્કો દ્વારા કયો પુરસ્કાર અપાય છે?

ü  સખારોવ પ્રાઈઝ

·         મેનબુકર પ્રાઈઝ

·         ટેમ્પલ્ટન પ્રાઈઝ

·         કલિગ પુરસ્કાર

 

 

 

24.  આપણા શરીરમાં આશરે કેટલા ખનીજ તત્વો આવેલા હોય છે ?     

ü  27

·         122

·         44

·         72

 

25.  નાગરિક સંરક્ષણ ધારો  1955 'શા માટે ઘડાયો છે?

·         ગુડાઓ સમક્ષ નાગરિક ના રક્ષણ માટે

·         લશ્કર ના જવાનો માટે

ü  અસ્પૃશ્યતા આચરણ ના શિક્ષાપાત્ર ગુના માટે

·         લોકશાહી ના રક્ષણ માટે

·         આમાથી એક પણ નહિં

 

26.  નીચેના પૈકી સાચી જોડણી દર્શાવો                                   

ü  મહાભિનિષ્ક્રમણ

·         મહાભીનિષ્ક્રમણ

·         મહાભીનીષ્ક્રમણ

·         મહાભીનિષ્કમાં

 

27.  નીચેનામાંથી ખોટી જોડણી શોધો                              

·         પરિસ્થિતિ

·         સમિતી

ü  સીમિત

ü  કીર્તિ

 

28.  નીચેના પૈકી સાચી જોડણીવાળો શબ્દ ક્યો છે ?                            

·         દિલગિરી

ü  દિલગીરી

ü  દીલગીરી

ü  દીલગિરિ

   25. નીચેનામાંથી કઈ જોડણી સાચી                           

ü  પરિસ્થિતિ

·         પરીસ્થિતિ

·         પરીસ્થિતી

·         પરીસ્થીતી

 

26. નીચેના શબ્દોમાં ક્યા શબ્દની જોડણી સાચી છે                               

·         પૂર્વસ્થિતી

ü  પૂર્વસ્થિતિ

·         પૂર્વસ્થીતી

·         પુર્વસ્થિતિ